ઈન્દીરા આવાસ યોજના

યોજનો ઉદ્દેશ

 • અતિગરીબ ઘરવિહોણા કુટુંબોને વિનામૂલ્યે ગ્રામિણ વિસ્તારમાં રહેઠાણનું ઘર બનાવવા નાણાંકીય સહાય પૂરી પાડવી.

નાણાંકીય સહાય

  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા 75:25ના પ્રમાણમાં ગરીબીરેખા હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓને યુનિટ દીઠ.
 • રૂ।. 36000/- સુધી મકાનદીઠ કેન્દ્ર/ રાજ્ય સરકારની સહાય
 • રૂ।. 7000/- લાભાર્થી ફાળો
 • કુલ રૂ।. 43000/- પ્રતિ મકાન

સમય મર્યાદા

 • યોજનાનો સમય જે તે નાંણાકીય વર્ષ માટે અમલમાં છે.

ઈન્દીરા આવાસ યોજના મકાનોની સુધારણા (આઇ.એ.વાય)

યોજનો ઉદ્દેશ

 • ગરીબી રેખા હેઠળ જીવતાં કુટુંબોને ઇંન્દિરા આવાસનો અગાઉ લાભ મળેલ હોય અને પાંચ વર્ષ ઉપરના મકાનોને મરામત કરવા માટે સહાય.

નાણાંકીય સહાય

 • રૂ।.12,500/- સુધી મકાનદીઠ (કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય)

લાયકાત

 • બીપીએલ કુટુંબના લાભાર્થી અને પાંચ વર્ષથી વધુ જુનુ મકાન હોવું જોઈએ.

સમય મર્યાદા

 • યોજનાનો સમય જે તે નાંણાકીય વર્ષ માટે અમલમાં છે.