સ્કોરેબલ આઈટમ ની સમજુતી

વિગત સિલેકશન સ્કોર
કંઈપણ નહિ   0
બ્લેક/વ્હાઈટ ટીવી એક પણ ના હોય તો
કોઈ પણ એક હોય તો
કોઈ પણ બે હોય તો
ત્રણ અથવા ચાર હોય તો
0
પ્રેશર કુકર 1
રેડિયો 2
ટેલિફોન 4
રેફ્રીજરેટર આમાથી કોઈ પણ એક વસ્તુ હોય તો 4
ઈલેકટ્રીક પંખો
કોમ્પ્યુટર
મોંઘુ ફર્નિચર
હળવુ મોટર વ્હીકલ/હળવુ કેરેજ
ઈલેકટ્રીક રસોડાના સાધનો
ટ્રેકટર
તાંત્રિક રીતે ચાલતું દ્વીચક્રી/ત્રિચક્રી વાહન
પાવર ટીલર
થ્રેશન કમ હાર્વેસ્ટર
ફોર વ્હીલ તાંત્રિક રીતે ચાલતું સાધન

1. ધારણ કરતા હોય તેવી ચાલુ જમીન ખાતાનું કદ-જુથ
વિગત સિલેકશન સ્કોર
જમીન વિહોણા A1 0
બિન પિયત જમીન 1 હેકટર કરતા ઓછી (અથવા પિયત જમીન 0.5 હેકટર કરતા ઓછી) B2 1
બિન પિયત જમીન 1 થી 2 હેકટર (અથવા પિયત જમીન 0.5 - 1.00 હેકટર) C3 2
બિન પિયત જમીન 2 થી 5 હેકટર (અથવા પિયત જમીન 1.00 – 2.5 હેકટર) D4 3
બિન પિયત જમીન 5 હેકટર કરતા વધુ (અથવા પિયત જમીન 2.5 હેકટર) E5 4

2. ઘરનો પ્રકાર
વિગત સિલેકશન સ્કોર
ઘર વિહોણા A1 0
કાચુ B2 1
અર્ધુ પાકુ C3 2
પાકુ D4 3
શહેરી ટાઈપનું E5 4

3. સામાન્ય પહેરવેશના કપડાની સરેરાશ ઉપલબ્ધતા (વ્યક્તિદીઠ નંગ)
વિગત સિલેકશન સ્કોર
2 કરતા ઓછી A1 0
2 કરતા વધુ પણ 4 કરતા ઓછી B2 1
4 કરતા વધુ પણ 6 કરતા ઓછી C3 2
6 કરતા વધુ પણ 10 કરતા ઓછી D4 3
10 કરતા વધુ E5 4

4. અન્ન સુરક્ષા
વિગત સિલેકશન સ્કોર
વર્ષના મોટા ભાગે દરરોજ એક ટંક ભોજન કરતા ઓછુ A1 0
સામાન્ય રીતે દરરોજ એક ટંકનું ભોજન પરંતુ પ્રસંગોપાત એક ટંક કરતા ઓછુ B2 1
આખા વર્ષ દરમ્યાન દરરોજ એક ટંકનું ભોજન C3 2
પ્રસંગોપાત તંગી સાથે દરરોજ બે ટંકનું ભોજન D4 3
આખા વર્ષ દરમ્યાન પૂરતો આહાર E5 4

5. શૌચાલય
વિગત સિલેકશન સ્કોર
ખુલ્લામાં A1 0
અનિયમિત પાણી પુરવઠાવાળા જુથ શૌચાલય B2 1
નિયમિત પાણી પુરવઠાવાળા જુથ શૌચાલય C3 2
નિયમિત પાણી પુરવઠો અને નિયમિત સફાઈ કામદારવાળા જુથ શૌચાલય D4 3
ખાનગી શૌચાલય E5 4

6. સૌથી વધુ શિક્ષિત વ્યક્તિનો ભણતરનો દરજ્જો
વિગત સિલેકશન સ્કોર
નિરક્ષર A1 0
પ્રાથમિક સુધી (ધોરણ-7) B2 1
માધ્યમિક પુરૂ કર્યુ (ધોરણ-10 પાસ) C3 2
સ્નાતક/વ્યવસાયિક ડિપ્લોમા D4 3
અનુસ્નાતક/વ્યવસાયિક સ્નાતક E5 4

7. કુટુંબમાં મજુર વર્ગનો દરજ્જો
વિગત સિલેકશન સ્કોર
વેઠિયા A1 0
સ્ત્રી અને બાળ મજુર B2 1
ફક્ત પુખ્ત સ્ત્રી પણ બાળ મજુર નથી C3 2
ફક્ત પુખ્ત પુરૂષો D4 3
અન્ય E5 4

8. આજીવિકા બાબત
વિગત સિલેકશન સ્કોર
છુટક મજુરી A1 0
નિર્વાહ ખેતી B2 1
કારીગર C3 2
પગારદાર D4 3
અન્ય E5 4

9. બાળકોનો દરજજો (5 થી 14 વર્ષ)
વિગત સિલેકશન સ્કોર
શાળાએ નહિ જતા અને કામ કરતા A1 0
શાળાએ જતા અને કામ કરતા B2 1
શાળાએ જતા અને કામ નહિ કરતા E5 4

10. દેવાના બોજાનો પ્રકાર
વિગત સિલેકશન સ્કોર
મહાજન, શરાફ, શેઠ, વચેટીયા કે અન્ય પાસેથી રોજિંદા વપરાશના હેતુ માટે A1 0
મહાજન, શરાફ, શેઠ, વચેટીયા કે અન્ય પાસેથી ઉત્પાદનના હેતુ માટે B2 1
મહાજન, શરાફ, શેઠ, વચેટીયા કે અન્ય પાસેથી અન્ય હેતુ માટે C3 2
બેંક, મજુર મંડળી, સહકારી મંડળી, દુધ મંડળી, એસએચજી જુથ કે અન્ય માન્ય એજન્સીઓ પાસેથી નાણા ઉછીના લેવા D4 3
દેવાનો બોજો નથી અને મિલ્કત ધરાવે છે E5 4

11. કુટુંબથી સ્થળાંતરનું કારણ
વિગત સિલેકશન સ્કોર
છુટક કામ A1 0
મોસમી રોજગારી B2 1
જીવન નિર્વાહના અન્ય પ્રકાર C3 2
સ્થળાંતર કરતા નથી D4 3
અન્ય હેતુ E5 4

12. સહાય માટેની પસંદગી
વિગત સિલેકશન સ્કોર
વેતન રોજગારી A1 0
સ્વ રોજગારી B2 1
તાલીમ અને કૌશલ્યમાં વધારો C3 2
ગૃહ અને નિર્માણ D4 3
રૂપિયા એક લાખ કરતા વધુ લોન સહાયકી અથવા સહાયની જરૂર નથી E5 4