આ વેબસાઈટ કોને ઉપયોગી છે ?

આ વેબસાઈટ ગ્રામ્ય વિસ્તારનાં ગરીબી રેખા નીચે જીવતાં માનવીઓને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓની જાણકારી મળે અને તે દ્વારા તેઓ જુદી જુદી યોજનાઓનો લાભ મેળવી શકે તેઓને તેમજ વિવિધ પદાધિકારીશ્રીઓ, બિનસરકારી સ્વૈચ્છીક સંસ્થાઓ, હરોળ ખાતાના અધિકારીશ્રીઓ, યોજનાઓની અમલીકરણ સંસ્થાઓ તેમજ વિકાસ એજન્સી હેઠળના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને ઉપયોગી બની રહેશે.

અન્ય માહીતી